રાહત / બંધ થઈ જવાની હતી આ એરલાઇન, સુપ્રીમ કોર્ટે ત્રણ અઠવાડિયા સુધી આપી રાહત, જાણો સમગ્ર મામલો

spicejet gets relief supreme court

સુપ્રીમ કોર્ટે સ્પાઈસજેટને રાહત આપતા શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટના એ આદેશ પર ત્રણ અઠવાડીયા માટે રોક લગાવી દીધી છે, સાથે જ કોર્ટે ચુકવણી સંબંધિત થોડી રાહત આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ