બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / spicejet air hostess dance to punjabi and bollywood song on boarding bridge video viral

VIDEO / 'અખિયા મિલાઉ કભી...' ગીત પર એરહોસ્ટેસે કર્યો એવો અફલાતૂન ડાન્સ કે વીડિયો થયો વાયરલ

ParthB

Last Updated: 05:29 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પાઈસજેટની એક એર હોસ્ટેસનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એર હોસ્ટેસ બોલિવૂડના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.

  • સ્પાઈસજેટની  એર હોસ્ટેસનો ડાન્સ વીડિયો વાયરલ
  • વીડિયોમાં બોલિવૂડના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે
  • આ વીડિયો બોર્ડિંગ બ્રિજ પર શૂટ કરવામાં આવ્યો છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uma Meenakshi (@yamtha.uma)

અગાઉ પણ ઉમા મીનાક્ષીના  ડાન્સ વીડિયો માટે વાયરલ થયા હતાં. 

મહત્વનું છે કે, ઉમા મીનાક્ષી જે અગાઉ તેના ડાન્સ વીડિયો માટે વાયરલ થઈ હતી, તેણે એક નવી ક્લિપ પોસ્ટ કરી છે. જેમાં બોલિવૂડ ગીત અખિયાં મિલાઉં કભી.. અખિયાં મિલાઉં... પર ડાન્સ કરતી જોવા મળે છે. તેણે આ નવો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. તમને જણાવી દઈએ કે, ઉમા આ પહેલા પણ ઘણા વીડિયો અપલોડ કરી ચૂકી છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. અન્ય એક વીડિયોમાં, આ એર હોસ્ટેસ બોર્ડિગ બ્રિજ પર મિકી સિંહ અને જોનિતા ગાંધી દ્વારા ગાયેલા પંજાબી ગીત ના ના..  પર તેના પાર્ટનર સાથે ડાન્સ કરતી જોવા મળે છે. 


નોંધપાત્રની વાત એ છે કે, ખાલી ફ્લાઈટમાં  મનિકા માગે હિતે ગીત પર ડાન્સ કરતી ઈન્ડિગોની એક હોસ્ટેસનો વીડિયો વાયરલ થયો ત્યારથી, અન્ય કેબિન ક્રૂ સભ્યોએ પણ સોશિયલ મી઼ડિયા પર આવી જ કિલપ્સ પોસ્ટ કરી છે 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uma Meenakshi (@yamtha.uma)

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અનુસાર, જે યુવતીએ ખાલી ફ્લાઈટમાં એર હોસ્ટેસના ડ્રેસમાં ડાન્સ કર્યો, તેનું નામ આયત ઉર્ફે આફરીન છે. હાલમાં આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વિવિધ પ્રકારની કોમેન્ટ કરવામાં આવી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ