બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Speak up! If the board exam is going on then don't even go to the toilet, find out where the order was given

ખરું કહેવાય ! / લો બોલો! બોર્ડની પરીક્ષા ચાલુ થાય એટલે ટોયલેટ પણ નહીં જવાનું, જાણો ક્યાં અપાયા આદેશ

Premal

Last Updated: 06:30 PM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10મા ધોરણની પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થતા રોકવા માટે પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ આ વખતે કડક પગલુ ઉઠાવી રહ્યું છે.

  • 10મા ધોરણની પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થતા રોકવા ઉપાડ્યું આ પગલુ
  • પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ ઉપાડ્યું કડક પગલુ
  • સવા કલાક સુધી કોઈ પણ પરીક્ષાર્થીને શૌચાલય નહીં જવા દેવાય

પરીક્ષાર્થીને શૌચાલય જવા દેવામાં આવશે નહીં

નવા નિયમ મુજબ, પરીક્ષા શરૂ થયા બાદ સવા કલાક સુધી કોઈ પણ પરીક્ષાર્થીને શૌચાલય જવા દેવામાં આવશે નહીં. છ લાખ 21 હજારથી વધ યુવતીઓ અને લગભગ ચાર લાખ 96 હજાર યુવકો 7 થી 16 માર્ચ સુધી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં સામેલ થશે. બોર્ડનું માનવુ છે કે પ્રશ્ન પત્ર મુખ્ય રીતે શૌચાલયના સમયે વોટ્સએપ અને અન્ય માધ્યમો દ્વારા લીક કરવામાં આવે છે. બીજી તરફ પરીક્ષાર્થીઓના કેટલાંક માતા-પિતાએ તેનો અત્યારથી વિરોધ શરૂ કરી દીધો છે. 

10મા ધોરણની બોર્ડની પરીક્ષાની અપડેટ

વિરોધ કરનારા લોકોનું કહેવુ છે કે આ રીતે કોઈને શૌચાલય જતા રોકવુ અયોગ્ય છે. જેનાથી કોઈ પરીક્ષાર્થીની તબિયત ખરાબ હોઇ શકે છે. શૌચ એક સ્વાભાવિક શારીરીક પ્રક્રિયા છે, જેને કંટ્રોલમાં રાખી શકાય નહીં. આ સંદર્ભે માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ કલ્યાણમય ગંગોપાધ્યાયે ફોન પર સંપર્ક કરીને તેમને કશું કહેવાનો ઈન્કાર કરી દીધો. ઉલ્લેખનીય છે કે આની પહેલા માધ્યમિક પરીક્ષા શરૂ થવાની 45 મિનિટ બાદ કોઈ પરીક્ષાર્થીને શૌચાલય જવાની મંજૂરી આપવાનો નિયમ હતો. પરંતુ તેના અનુપાલનને લઇને કડક વલણ અખત્યાર થતુ નથી. આ વખતે બોર્ડનું વલણ કડક છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ