કહેર / અહીં કોરોનાના દર્દીઓના મૃતદેહોને દફન કરવા જગ્યા ખૂટી પડી તો 1000 હાડપિંજર ખોદી બહાર કઢાયા

space shortage to bury dead bodies of covid 19 patients in brazil as record deaths

બ્રાઝિલમાં કોરોનાના કહેરથી અનેક મોત થયા છે. કોરોનાના દર્દીઓના મૃતદેહોને દફન કરવા જગ્યા ખૂટી પડી તો 1000 હાડપિંજર ખોદી બહાર કઢાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ