રિપોર્ટ / મોદી સરકારને રાહત ! S&Pએ ભારતના આઉટલુકને સ્ટેબલ ગણાવી BBB રેટિંગ યથાવત્ રાખ્યું

s&p india rating at bbb with stable outlook

રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (એસએન્ડપી)એ ભારતના સોવરેન ક્રેડિટ રેટિંગને ટ્રિપલ બી પર યથાવત્ રાખ્યું છે, જોકે તેણે ભારતના અર્થતંત્રના આઉટલુકને સ્ટેબલ એટલે કે સ્થિર બતાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ