બોલિવૂડ / સિંગર SP બાલાસુબ્રમણ્યમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, હોસ્પિટલમાં એડમિટ

SP balasubramanyam tests positive

સિંગર એસ.પી બાલાસુબ્રમણ્યમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સિંગરે આ વાતની જાણકારી બુધવારે એક વીડિયો દ્વારા આપી હતી. તેમણે જણાવ્યું કે તેમને થોડા સમયથી તાવ હતો અને શરદી હતી બાદમાં તેમણે કોવિડ ટેસ્ટ કરાવડાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ