બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / sovereign gold bond scheme 2021 22 series x opens for subscription today

શરૂઆત / જલ્દી કરો! મોદી સરકાર આપી રહી છે સસ્તામાં સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો ભાવ અને સમગ્ર ડિટેઈલ્સ

Premal

Last Updated: 12:13 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુલિયન માર્કેટમાં ઉથલ-પાથલ ચાલુ છે. જો તમે પણ સસ્તુ સોનુ ખરીદવાનુ વિચારી રહ્યાં છો તો તમારી પાસે આજથી પાંચ દિવસ સુધીની તક છે. રિઝર્વ બેંકની સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની દસમી સીરીઝ આજથી શરુ થઇ ગઇ છે. આ સ્કીમ પાંચ દિવસ સુધી ખુલ્લી રહેશે.

  • રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુલિયન માર્કેટમાં ઉથલ-પાથલ ચાલુ
  • રિઝર્વ બેંકની સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની દસમી સીરીઝ આજથી શરુ
  • રોકાણ કરવા માટે ઈચ્છુક રોકાણકાર 28 ફેબ્રુઆરીથી કરી શકશે અરજી

ખુલ્યો 10મો હપ્તો

સરકારી ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 માટે ઈશ્યુ પ્રાઈસ 5109 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવ્યું છે. જેમાં રોકાણ કરવા માટે ઈચ્છુક રોકાણકાર આજે 28 ફેબ્રુઆરીથી અરજી કરી શકે છે. ભારતીય રિઝર્વ બેંક તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ગોલ્ડ બોન્ડ યોજનાના વર્ષ 2021-22નો 10મો હપ્તો સબ્સ્ક્રીપ્શન માટે 28 ફેબ્રુઆરી એટલેકે આજથી ખુલી ગયો છે. આ યોજનામાં તમે આજથી 4 માર્ચ સુધી અરજી કરી શકો છો. જેના માટે ઑનલાઈન અરજી કરનારા લોકોન વિશેષ છૂટછાટની પણ જોગવાઈ છે. આવો આ યોજનાનો ફાયદો તમે  કેવીરીતે ઉઠાવી શકો છો. 

RBIએ આપી વિસ્તૃત માહિતી

આરબીઆઈએ જણાવ્યું કે ગોલ્ડ બોન્ડનું બેઝ મૂલ્ય 5109 રૂપિયા પ્રતિ ગ્રામ હશે. ઑનલાઈન અરજી સબમિટ કરનારા લોકો માટે તેમાં વિશેષ છૂટછાટની ઑફર છે. આ ઑફર હેઠળ આરબીઆઈની સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ ઑનલાઈન અરજી કરનારા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામે ડિસ્કાઉન્ટ મળશે. એટલેકે ઑનલાઇન અરજી કરનારા રોકાણકારો માટે આ રેટ ઘટીને 5059 રૂપિયા પ્રતિ ગ્રામ થશે. જેના માટે રોકાણકારે ડિજીટલ માધ્યમથી ચૂકવણી કરવી પડશે. 

ક્યાથી ખરીદી શકાશે સૉવરેન ગોલ્ડ બોન્ડ?

સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્મૉલ ફાઈનાન્સ બેંક અને પેમેન્ટ બેંકને છોડીને બધી બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, નક્કી કરેલી પોસ્ટ ઓફિસ, માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ પાસેથી ખરીદી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ