બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / south movie actor mahesh babu brother naresh affair with pavitra lokesh viral video

વાયરલ / જાણીતા ઍક્ટરનો ભાઈ હોટલમાં મનાવી રહ્યો હતો રંગરેલીયા, અચાનક આવી ગઈ પત્ની, જાણો પછી શું થયું

MayurN

Last Updated: 07:47 PM, 6 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુનો ભાઈ નરેશ વિવાદોમાં છે. તેમની પૂર્વ પત્ની રામ્યાએ વિરોધાભાસ ઉભો કર્યો છે. રામ્યાએ નરેશને એક હોટલમાં અભિનેત્રી પવિત્રા સાથે રંગેહાથ પકડ્યો હતો.

  • સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુનો મોટો ભાઈ છે નરેશ
  • આજ સુધી નરેશે 3 લગ્ન કાર્ય અને ચોથા હવે કરશે 
  • અભિનેત્રી પવિત્રા સાથે આજકાલ જોવા મળે છે નરેશ બાબુ 

મહેશ બાબુના મોટા ભાઈ છે નરેશ બાબુ
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના મોટા ભાઈ નરેશ બાબુ આજકાલ પોતાના ચોથા લગ્નના સમાચારો આવી રહ્યા  છે. એવા અહેવાલો છે કે નરેશ બાબુ અને તેની ત્રીજી પત્ની રમ્યા રઘુપતિ વચ્ચે સારા સંબંધો નથી. થોડા દિવસ પહેલા હોટલમાં રોકાયેલી રામ્યા પર ચપ્પલથી હુમલો કરવામાં આવતા નરેશ બાબુ અને તેની ત્રીજી પત્નીના સંબંધો વધુ ખરાબ થયા હતા. આ સમયગાળાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન પોલીસ વચ્ચે બચાવ કરતી પણ જોવા મળી હતી.

પોલીસે મામલો શાંત પાડ્યો
વીડિયોમાં ઘટના સ્થળે હાજર પોલીસે રામ્યાને રોકી અને ભારે હંગામો કર્યા બાદ તેને હોટલની બહાર લઈ ગયા. તો બીજી તરફ નરેશ પણ રામ્યા પર બૂમો પાડતો જોવા મળ્યો હતો. બંને વચ્ચે આવી લડાઈ જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. એવા અહેવાલો પણ છે કે નરેશ બાબુ પવિત્રા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. જે તેમના ચોથા લગ્ન હશે.

 

સાવકા ભાઈઓ નરેશ બાબુ અને મહેશ બાબુ છે
59 વર્ષીય નરેશ બાબુ તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુના સાવકા ભાઈ છે. નરેશ દિવંગત અભિનેત્રી વિજયા નિર્મલા અને તેના પહેલા પતિનો પુત્ર છે. બાદમાં વિજયાએ મહેશ બાબુના પિતા અને અભિનેતા કૃષ્ણા સાથે લગ્ન કરી લીધા હતા. નરેશ આ દિવસોમાં સાઉથના પ્રખ્યાત અભિનેતા સાથે પત્ની રામ્યા સાથેની લડાઈને કારણે ચર્ચામાં છે. નરેશ પર પવિત્ર લોકેશ સાથે અફેર હોવાનો આરોપ છે અને બંનેએ લગ્ન પણ કરી લીધા છે. જોકે નરેશે આ અહેવાલોને અફવા ગણાવી છે.

નરેશ બાબુના લગ્નો
નરેશના જણાવ્યા અનુસાર, તેણે પત્ની રામ્યાને છૂટાછેડાની નોટિસ મોકલી હતી, ત્યારબાદ તે અભિનેતાને બદનામ કરવા માટે આવા ખોટા સમાચાર ફેલાવી રહી છે. સાથે જ અભિનેત્રી પવિત્ર લોકેશે પણ નરેશ સાથે લગ્નના અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે રામ્યા નરેશની ત્રીજી પત્ની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે પહેલા ડાન્સ માસ્ટર શ્રીનુની દીકરી સાથે અને બીજી લગ્ન રેખા શાસ્ત્રી સાથે કર્યા હતા. તો બીજી તરફ નરેશ અને રામ્યાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ