બોલિવૂડ / મુંબઇમાં વિજળી ગુલ થવા પર પબ્લિકે કરી બૂમાબૂમ તો ભડકી ગયા સોનૂ સૂદ કહ્યું, આજે પણ દેશમાં...

Sonu sood blasts on people of mumbai

મુંબઇના કેટલાક હિસ્સામાં સોમવારે વિજળી ન હતી જેનાથી મોટી સમસ્યા ઉભી થઇ ગઇ હતી. પાવર ગ્રિડ ફેલ થઇ જવાને કારણે લોકલ ટ્રેન બંધ થઇ ગઇ જેથી યાત્રીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ