મદદ / ખેડૂત દીકરીઓ પાસે ખેડાવી રહ્યો હતો ખેતર, સોનુ સૂદ જોઈ ગયો અને સાંજ સુધીમાં ઘરે પહોંચાડી દીધી આ વસ્તુ

Sonu sood arranges a tractor for andhra pradesh poor farmer who is ploughing the field through his daughters

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને લોકો ઘણી બધી પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ સમય દરમિયાન દેશના લોકોએ એક્ટર સોનુ સૂદનો અલગ જ અંદાજ જોયો. લોકડાઉનમાં સોનુ સૂદે હજારો લોકોની મદદ કરતાં ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. તો હવે હાલમાં જ તેણે આંધ્રપ્રદેશના એક ગરીબ ખેડૂતના ઘરે ટ્રેક્ટર મોકલાવી ફરી પોતાની દરિયાદિલી દેખાડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ