રાજકારણ / લાંબા સમય બાદ સોનિયા ગાંધીએ સંભાળ્યો મોરચો, ઠાકરે અને દીદી સહિત આ નેતાઓ આવશે એક મંચ પર

Sonia Gandhi's invitation to the Chief Ministers of 4 states

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓને વર્ચ્યુઅલ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આ બેઠકમાં તે આગામી 2024ની ચૂંટણીને લઈને અલગથી રણનીતી ઘડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ