સ્વતંત્રતા દિવસ / ગાંધી-નહેરુ-પટેલને લઈને જુઠાણા ફેલાવામાં આવે છે ! સ્વતંત્રતા પર્વ પર સોનિયા ગાંધીએ દેશવાસીઓને કર્યું સંબોધન

sonia gandhi wishes independence day attacks on government

દેશ આજે સ્વતંત્રતા દિવસનો જશ્ન મનાવી રહ્યો છે. આ તમામની વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે દેશવાસીઓને આઝાદીના પર્વની શુભકામનાઓ આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ