બૉલીવુડ / સોનમ કપૂર ભડકી, કહ્યું મારા પપ્પાને પણ પૂછવાની જરૂરિયાત ન સમજી?

Sonam Kapoor angry over ali abbaz zafar planning to shoot mr india 2 without consent of anil kapoor and shekhar kapoor

સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા 'મિસ્ટર ઈન્ડિયા'ના રિમેકના સમાચાર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે અલી અબ્બાસ ઝફરને નિશાન બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ