મહારાષ્ટ્ર / મિલમાં મજૂરી કરનારનો દીકરો બન્યો MLA, કહ્યું- 'હવે રાજાનો દીકરો રાજા નહીં બને'

Son of a labourer Ram Satpute winning candidate of BJP from Malshiras in maharashtra

ભાજપ તરફથી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં જીત મેળવનારા રામ સતપુતે શનિવારે મીડિયા સાથે વાતચીત કરી. એક સામાન્ય પરિવારમાંથી આવનાર સતપુતેએ પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x