આણંદ / 6 લોકોનો ભોગ લેનાર સોજિત્રા ટ્રીપલ અકસ્માતનો આરોપી કોંગ્રેસનાં ધારાસભ્યનો જમાઈ, પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Son-in-law of Congress MLA accused in Sojitra triple accident that killed 6 people

આણંદના સોજીત્રાના ડાલી ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં કાર ચાલક કેતન પઢીયાર MLAના જમાઈનું હોવાનુ ખુલ્યુ, કેતન પઢીયાર નશો કરી ગાડી ચલાવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ