સુવર્ણ યુગ / સોમનાથ મંદિર પરના 1200 કળશ સોનેથી મઢાશે, ટ્રસ્ટે કરી જાહેરાત

Somnath temple 1500 kalash Gold embedded trust announce

દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિર પરના 1200થી વધુ કળશને સુવર્ણ જડિત કરાશે. મંદિરના વિવિધ ભાગો સોને મઢાયા બાદ હવે વધારે એક ભાગ સુવર્ણ જડિત કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ