બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / somi ali stand with aryan shahrukh and gauri khan

બોલીવૂડ / ડ્રગ્સ તો લીગલ જ કરી દેવાય, અહીં કશું કોઈ સંત નથી: આર્યન ખાનના સમર્થનમાં અભિનેત્રી કર્યો બફાટ

Kinjari

Last Updated: 05:01 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્યન ખાનની ધરપકડ બાદ બોલીવૂડમાં ખળભળાટ મચી ગયો છે. સ્ટાર્સ શાહરુખ ખાનના સપોર્ટમાં છે ત્યારે એક અભિનેત્રીએ બફાટ કર્યો છે.

  • એક્ટ્રેેસ સોમી અલી આર્યનના સમર્થનમાં આવી
  • એક્ટ્રેસે કહ્યું ડ્રગ્સ લીગલ કરી દેવું જોઇએ
  • અહીં કોઇ સંત મહાત્મા નથી

સોમી અલીએ શાહરુખ ખાનના દિકરા આર્યનનો બચાવ  કર્યો છે. સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને તેણે લખ્યું કે ડ્રગ્સને લીગલ કરી દેવું જોઇએ, મેં પણ 15 વર્ષની ઉંમરમાં પોર્ટ ટ્રાય કર્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રવિવારે મુંબઇથી ગોવા જતા એક ક્રુઝ પર ચાલી રહેલી રેવ પાર્ટીમાં ડ્રગનો ભાંડાફોડ થયો હતો. 

ડ્રગ્સને લીગલ કરી દેવું જોઇએ
સોમીએ એક પોસ્ટમાં ડ્રગ્સ સાથે એક્સપરિમેન્ટ વિશે જણાવ્યું કે, કોઇ બાળકે ડ્રગ્સ સાથે પ્રયોગ નથી કર્યો?  આ બાળકને ઘરે જવા દો. વેશ્યાવૃત્તિની જેમ નશીલા પદાર્થ પણ કોઇ દિવસ ખતમ નહી થાય. બંને જ પ્રવૃત્તિને અપરાધમુક્ત કરી દેવા જોઇએ. અહીં કોઇ પણ સંત નથી. મે પોતે 15 વર્ષની ઉંમરમાં પોર્ટ ટ્રાય કર્યું હતું અને આંદોલનની શૂટિંગ દરમિયાન એક્ટ્રેસ દિવ્યા ભારતી સાથે પણ ટ્રાય કર્યું હતું અને આ વાતનો મને કોઇ પસ્તાવો નથી. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Somy Ali (@realsomyali)

 

મારી દુઆઓ શાહરુખ ગૌરી સાથે
સોમી અલીએ કહ્યું કે, જ્યુડિશ્યલ સિસ્ટમ આર્યનનો ઉપયોગ પોતાની વાત સાબિત કરવા માટે કરી રહી છે. આ વસ્તુને તે બાળક સહન કરી રહ્યો છે. તેની જગ્યાએ બળાત્કારીઓ અને હત્યારાઓને પકડવામાં ધ્યાન આપો. મારુ સમર્થન શાહરુખ અને ગૌરીની સાથે છે. 

આર્યનને લઇ જવાયો આર્થર રોડ જેલ
આર્યન ખાનને કોર્ટમાં રજૂ કર્યાની થોડી જ મીનિટોમાં આર્થર રોડ જેલ લઇ જવામાં આવ્યો છે. હાલમાં જ મળતી જાણકારી અનુસાર આર્યન ખાન આર્થર રોડ જેલમાં દાખલ થઇ ચૂક્યો છે. મહિલા આરોપીઓને બાયકુલા જેલમાં લઇ જવામાં આવી છે. બંને જેલ નજીક જ છે

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aryan Khan (@___aryan___)

 

કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો 
કોર્ટમાં રજૂ કરતાં પહેલા 8 કથિત આરોપીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલેથી જ આર્યન તેમજ અન્ય લોકોને જેલમાં લઇ જવા માટેની તૈયારી કરી દેવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ