બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / social media laws in india

સુરક્ષાની વાત / સોશિયલ મીડિયા માટે કડકમાં કડક નિયમ બનાવવા માટે તૈયાર છે મોદી સરકાર, જોઈ લો શું છે પ્લાન

Pravin

Last Updated: 12:40 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે સ્પષ્ટ કરી દીધું છે કે, જો લોકસભા અને રાજ્યસભામાં સહમતી બનાવી લેશે તો, સરાકર સોશિયલ મીડિયા માટે કડક નિયમો બનાવવા માટે તૈયાર છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે સ્પષ્ટ કરી દીધું છે કે, જો લોકસભા અને રાજ્યસભામાં સહમતી બનાવી લેશે તો, સરાકર સોશિયલ મીડિયા માટે કડક નિયમો બનાવવા માટે તૈયાર છે. આ દરમિયાન તેમણે વિપક્ષ પર પણ સવાલો ઊભા કર્યા. વૈષ્ણવે કહ્યું કે, જ્યારે પણ સરકાર સોશિયલ મીડિયાને વધારે જવાબદાર બનાવવા માટે કોઈ પગલા ભરે છે, તો વિપક્ષ આરોપ લગાવે છે કે, તેનાથી બોલવાની આઝાદી છીનવાઈ જશે.

કેન્દ્રીય મંત્રીએ રાજ્યસભાને જણાવ્યું કે, સરકાર સોશિયલ મીડિયાને જવાબદાર બનાવવા માટે વધારે કડક નિયમો બનાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, મારુ વ્યક્તિગત રીતે માનવું છે કે, નાગરિકોની સુરક્ષા માટે આપણે કડક નિયમો બનાવવા જોઈએ. હાલમાં આપણે સંવૈધાનિક ઢાંચા અનુસાર કામ કરી રહ્યા છીએ.

ભારતીય જનતા પાર્ટીના સુશીલ મોદીએ જાણવા માગ્યું કે, મુસ્લિમ મહિલાઓની તસ્વીરોને અપમાનજનક રીતે બતાવવા બદલ તે સાઈટ્સ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી. તેના પર તેમણે કહ્યું કે, ઓનલાઈન મહિલાના સન્માનની રક્ષા કરવી એક મૌલિક બાબત છે અને તેમાં કોઈ સમાધાન કરી શકાય નહીં. તેમણે કહ્યું કે, આ અમારી કટિબદ્ધતા છે. જો પણ જાણકારી અમારી પાસે આવશે, તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

31 જાન્યુઆરીએ માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા આઈટી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ગૂગલ, ફેસબુક, યુટ્યૂબ અને ટ્વિટરના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેથી વિવાદીત કંટેટને ફ્લૈગ, ડિમોટ અથવા હટાવી શકાય. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી બોલાવામાં આવેલી બેઠકમાં શામેલ થયેલા લોકો બતાવે છે કે, આ એક વારની મીટિંગ નહોતી. તેમણે જણાવ્યું કે, જો વધારે નહીં તો, કમ સે કમ દર ત્રિમાસિકમાં એક વાર તેને આયોજીત કરવામાં આવશે. જેથી સરકારને કંટેટ હટાવાની પ્રક્રિયાની જાણકારી આપી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ