ક્રિકેટ / આ ઝેરી પ્રાણી આવી જતા રણજી ટ્રોફીની મેચ અટકાવાઈ ; ખેલાડીઓમાં ફફડાટ 

Snake rolling on the ground delays Vidarbh vs Andhra Ranji match

વિજયવાડામાં યોજાયેલી આંધ્રપ્રદેશ અને વિદર્ભ વચ્ચેની રણજી ટ્રોફીની મેચ શરુ થતા પહેલા મેદાનમાં સાપ ફરતો દેખાયો હતો. આ કારણોસર મેચને મોડી શરુ કરવામાં આવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x