બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / smartphone hack tips using a public charging socket

તમારા કામનું / ફોનને ચાર્જિંગમાં મૂકતાં સમયે ક્યારેય ન કરતાં આ ભૂલ, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે

Premal

Last Updated: 07:21 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ એવા લોકોમાંથી છો, જે ગમે ત્યાં પોતાના સ્માર્ટ ફોનને ચાર્જ કરે છે. એવામાં તમારો હેેન્ડસેટ ક્યારેય પણ હેકક થઇ શકે છે. જેનુ કારણ Juice Jacking છે. આ ટર્મને પહેલી વખત વર્ષ 2011માં શોધવામાં આવી હતી.

  • શું તમે પણ આ રીતે ચાર્જ કરો છો તમારો ફોન?
  • ગમે ત્યારે તમારો ફોન હેક થઇ શકે છે 
  • હેકર્સ તમારી આખી ચાર્જિગ સૉકેટને હેક કરી લે છે

જાણો શું છે ચાર્જરથી હેકિંગનો મામલો 

કારણકે સ્માર્ટ ફોનની સાથે બેટરી બેકઅપની સમસ્યા હંમેશા રહે છે. એવામાં તમે ક્યારેય પણ આ પ્રકારના હેકિંગનો શિકાર થઇ શકો છો. આવો જાણીએ શું છે ચાર્જરથી હેકિંગનો આખો મામલો. શું તમે પણ પબ્લિક પ્લેસ પર પોતાનો સ્માર્ટ ફોન ચાર્જ કરો છો? જો કે, આમ થવાની શક્યતા ખૂબ ઓછી છે. કારણકે સ્માર્ટ ફોનમાં તમને મોટી બેટરી મળવાની છે. તો કેટલાંક ફોન સાથે હજી પણ બેટરી બેકઅપની સમસ્યા છે. ખાસ કરીને iPhone અને પ્રીમિયમ એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનની સાથે આ સમસ્યા થોડી વધારે છે. 

આ જગ્યાએ પબ્લિક ચાર્જિગ પોર્ટસ મળે છે 

શહેરોમાં આ પ્રકારની સમસ્યાથી બહાર આવવા માટે પબ્લિક ચાર્જિગ પોર્ટસ મળે છે. જેમકે રેલવે સ્ટેશન, મૉલ, એરપોર્ટ, મેટ્રો અને બસ સ્ટેન્ડ પર તમને પબ્લિક ચાર્જિગ સૉકેટ સરળતાથી મળી જશે. 

ગમે તે જગ્યાએ ફોન ના કરવો જોઈએ ચાર્જ 

એવામાં મોટાભાગના લોકો પબ્લિક ચાર્જિગ સૉકેટનો ઉપયોગ કરે છે. પરંતુ શું થાય કે કોઈ તમારા ફોનને આ ચાર્જિગ સોકેટની મદદથી હેક કરી લે. આ કોઈ કાલ્પનિક ઘટના નથી. પરંતુ ઘણી વખત થઇ ગયુ છે. હેકર્સ તમારા ફોનને નહીં, પરંતુ આખી ચાર્જિગ સૉકેટને હેક કરી લે છે. જેમ કે તમે કોઈ હેક્ડ ચાર્જિક સૉકેટમાં તમારો સ્માર્ટ ફોન ચાર્જિગ માટે પલ્ગ ઈન કરો છો. હેકર્સ તમારા ફોનને હેક કરી લે છે. 
 
કેવીરીતે આપવામાં આવે છે અંજામ?

સિક્યોરિટી ફર્મ્સ ઘણી વખત આ અંગે જાણકારી આપી ચૂકી છે. હેક્ડ ચાર્જિગ સૉકેટમાં ફોનને લગાવતા જ તમારી ડિવાઈસ પ્રભાવિત થઇ જશે. આવુ માત્ર ચાર્જિગ સૉકેટની સાથે જ નહીં, પરંતુ પબ્લિક Wi-Fiની સાથે પણ થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ