બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / smartphone emi carnival sale on samsung redmi and oneplus

જલ્દી કરો! / 4750 રૂપિયામાં OnePlus 11 5G ઘરે લઈ આવો, આ 3 બેસ્ટ ડીલને અનુસરો, બિગ સેલનો ઉઠાવી શકો છો લાભ

Bijal Vyas

Last Updated: 12:23 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smartphone EMI Carnival sale: ઈ-કોમર્સ જાણીતી કંપની યુઝર્સે કોઈપણ વધારાના ચાર્જ વગર EMI પર મોંઘા સ્માર્ટફોન ખરીદવાની તક આપી રહી છે, જુઓ કયા સ્માર્ટફોન્સ છે આ લિસ્ટમાં સામેલ

  • આ સેલમાં લેટેસ્ટ સ્માર્ટફોન પર નો-કોસ્ટ EMI સુવિધા મળી રહી છે
  • માત્ર 4,750 રૂપિયાની માસિક ચુકવણી કરીને 12 મહિના માટે ખરીદી શકો છો
  • તમે આ ફોનને નવ મહિના માટે રૂ. 1,833ની માસિક શરૂઆતની કિંમતે વિના મૂલ્ય EMI સાથે ખરીદી શકો છો

Smartphone EMI Carnival sale: જો તમે સ્માર્ટફોન ખરીદવા માંગો છો પરંતુ બજેટ તમને સાથ નથી આપી રહ્યું તો તમારી પાસે આ શાનદાર તક છે. હવે તમે એક જ વારમાં સંપૂર્ણ રકમ ચૂકવ્યા વિના મોંઘો ફોન ખરીદી શકો છો. જી હા, હકીકતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન સ્માર્ટફોન EMI કાર્નિવલ સેલ શરૂ થઇ રહ્યો છે. આમાં, લેટેસ્ટ સ્માર્ટફોન પર નો-કોસ્ટ EMI સુવિધા મળી રહી છે. ઈ-કોમર્સની આ કંપની યુઝર્સને કોઈપણ વધારાના ચાર્જ વગર સ્માર્ટફોન ખરીદવાનો વિકલ્પ આપી રહી છે. આમાં ઘણા પ્રકારના ફ્લેક્સિબલ EMI પ્લાન ઉપલબ્ધ છે. એમેઝોને એમેઝોન પે લેટરની સાથે ચૂકવણી કરીને સ્માર્ટફોન પર નો-કોસ્ટ EMI વિકલ્પ ઓફર કર્યો છે.


OnePlus 11 5G: 
આ પ્રીમિયમ ફોન ઇ-કોમર્સ કંપની 56,999 રૂપિયાની કિંમતે મળી રહી છે. આવી સ્થિતિમાં જો તમે એક સાથે આટલા પૈસા ચૂકવવા નથી માંગતા, તો તમે તેને નો કોસ્ટ EMIના વિકલ્પ પર ખરીદી શકો છો. આમાં તમે માત્ર 4,750 રૂપિયાની માસિક ચુકવણી કરીને 12 મહિના માટે ખરીદી શકો છો. આ સ્માર્ટફોનની કુલ કિંમત 56,999 રૂપિયા છે. OnePlus 11 ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 2 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 6.7-ઇંચ વક્ર LTPO3 AMOLED ડિસ્પ્લે છે. આ ફોનમાં તમને ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આવે છે. ફોનમાં 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી છે.

Samsung Galaxy A14 5G
Samsung Galaxy A14 5G ફોન એમેઝોન સેલમાં 16,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. તમે આ ફોનને નવ મહિના માટે રૂ. 1,833ની માસિક શરૂઆતની કિંમતે વિના મૂલ્ય EMI સાથે ખરીદી શકો છો. Samsung Galaxy A14 5G માં 6.6-ઇંચ FHD + LCD ડિસ્પ્લે છે. તે Exynos 1280 પ્રોસેસરથી સજ્જ છે. સ્માર્ટફોનમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા ઉપલબ્ધ છે. આ ફોન 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી છે.

Redmi Note 12 5G
Redmi Note 12 5G એમેઝોન પર રૂ.17,999માં ઉપલબ્ધ છે. આ સેલમાં ફોન પર ત્રણ નો-કોસ્ટ EMI પ્લાન ઉપલબ્ધ છે. જેમાં ત્રણ મહિના માટે 6000 રૂપિયા, છ મહિના માટે 3000 રૂપિયા અને 9 મહિના માટે 2000 રૂપિયા પ્રતિ મહિનાનો સમાવેશ થાય છે. તેમાં 1080 x 2400 પિક્સલના રિઝોલ્યુશનની સાથે સુપર AMOLED ડિસ્પ્લે છે. ફોન સ્નેપડ્રેગન 4 જનરેશન 1 પ્રોસેસરથી સજ્જ છે. Redmi Note 12 5G ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે. તેમાં 48 મેગાપિક્સલનો કેમેરો છે. ફોન 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે અને તેમાં 5000mAh બેટરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ