ઓટોમોબાઇલ / ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદી યથાવત, જાન્યુઆરીમાં 6.2 ટકા ઘટ્યું વાહનોનું વેચાણ

slow down in auto industry vehicle sales down more than 6 percent in january

ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદી યથાવત્ છે. જાન્યુઆરીમાં પેસેન્જર્સ વાહનોનાં વેચાણમાં 6.2 ટકા ઘટાડો નોંધાયો છે. ઓટોમોબાઇલ ઉદ્યોગ સંગઠન સીઆમના જણાવ્યા અનુસાર જાન્યુઆરી-2019માં કુલ 2,80,091 પેસેન્જર વાહન વેચાયાં હતાં, જે ઘટીને જાન્યુઆરી-2020માં 2,62,714 થયાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ