ઓટો / સ્કોડાની આ કારે મચાવી ધમાલ, આટલા મહિનામાં ખતમ થઈ ગયો બધો જ સ્ટોક

Skoda Karoq Sold Out In Just 9 Months

Skodaએ આ વર્ષે જ મે મહિનામાં તેની 5 સીટર SUV કાર Skoda Karoq લોન્ચ કરી હતી. આ કારને ભારતમાં જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. કંપનીએ 9 મહિનામાં જ કારની બધી જ યૂનિટ્સ સેલ કરી દીધી છે અને હવે આ કારનો ભારતમાં ઉપલબ્ધ સ્ટોક ખતમ થઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ