Skin Care / શિયાળામાં વધી જાય છે સ્કીન ડ્રાય થવાની સમસ્યા? મોંઘી ક્રીમોમાં ન કરો પૈસા બરબાદ, આ રીતે કરો રાત્રે 'ઘી'નો ઉપયોગ

Skin dryness in winter use ghee like this at night

શિયાળામાં ત્વચા ઝડપથી ડ્રાય થઈ જાય છે. જેના કારણે ચહેરાની ચમક ગાયબ થઈ જાય છે અને ક્યારેક ત્વચાને નુકસાન થવાનો ખતરો વધી જાય છે. તમારા ઘરમાં રહેલુ 'દેશી ઘી' તમને આ સમસ્યાઓથી રાહત અપાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ