બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અન્ય જિલ્લા / Cricket / six senior lady cricketer selected in Gujarat t 20 team for first time

ગૌરવ / ગુજરાતનાં ઈતિહાસમાં પહેલી ઘટના: T-20 ટીમમાં અડધોઅડધ ખેલાડી એકલા આણંદથી

Khyati

Last Updated: 09:47 AM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજયની સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં પહેલીવાર એક સાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી

  • આણંદની મહિલા ખેલાડીઓનો દબદબો
  • રાજ્ય ટી-20 ક્રિકેટ ટીમમાં પસંદગી
  • 6 મહિલા ખેલાડીઓની પસંદગી

એક સમય હતો કે જ્યારે મહિલાઓની જગ્યા તો માત્ર રસોડામાં જ ગણાતી. ઘરની ચાર દિવાલો જ તેઓની દુનિયા ગણાતી. પરંતુ સમય જતા બધુ બદલાઇ રહ્યુ છે. મહિલાઓ પુરુષની સમોવડી બની રહી છે. અરે હવે તો પુરુષ કરતા પણ આગળ નીકળી ગઇ છે.  માન્યતાઓ અને રૂઢિઓ તોડીને મહિલાઓ પોતાનો આગવો ઇતિહાસ રચી રહી છે. ત્યારે ભારતની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટમાં શેની પાછી રહે ?  બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ લોકોમાં ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે ત્યારે મહિલાઓએ પણ આ રમતમાં પાછળ વળીને જોયુ નથી.  મહિલાઓએ પણ ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે એન એટલે જ આજે ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની જેનો આપણો સૌ ગર્વ અનુભવીશું. ત્યારે જાણીએ આ ઐતિહસિક ઘટના વિશે

 ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર

ગુજરાત માટે ફરી એકવાર ગૌરવ કરવા જેવી વાત સામે આવી છે.. આણંદની 6 મહિલા ખેલાડીઓની રાજ્યની સિનિયર ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. રાજ્યની ટી-20 ટીમમાં આ 6 મહિલા ખેલાડીની પસંદગી કરવામાં આવી છે. જે ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના છે. રાજ્યની સિનિયર મહિલા ટીમમાં 50 ટકા પ્રતિનિધિત્વ આણંદ કરશે.

આ મહિલાઓને મળ્યું સ્થાન
સનિયર મહિલા ખેલાડીઓ માટેની આંતરરાજ્ય ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધા માટેની ગુજરાતની ટીમમાં આણંદ જિલ્લાની છ મહિલાખેલાડીઓનો સમાવેશ કરાયો છે.

  • સીમરન પટેલ
  •  ભાવના ગોપલાની
  •  પિનલ તળપદા
  •  અંજલી પટેલ
  •  લીસા જોષી 
  •  મનાલી વાઘેલા

આણંદ જિલ્લામાં હરખની લાગણી

આણંદ જિલ્લામાં સૌ પ્રથમ વાર સિનિયર મહિલા ક્રિકેટરની રાજ્યની ટી-20 ટીમમાં પસંદગી થતા જિલ્લામાં હરખની લાગણી જોવા મળી રહી છે. જિલ્લાવાસીઓ આ મહિલાઓની સફળતાને લઇને ઘણા જ ખુશ થયા છે.  આણંદ જિલ્લા ક્રિકેટ એશોસિએશન નેજા હેઠળ ક્રિકેટ મેચ રમી રહેલી સિનિયર મહિલાઓમાંથી 6 મહિલા ખેલાડીઓનો ઉત્કૃષ્ઠ પર્ફોમન્સ બદલ ગુજરાતની ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ