ખેતીવાડી / સીતાફળની ખેતીમાં છુપાયેલી છે સફળતા, જાણો આ ફળની ખેતીના ફાયદા અને તેની કમાણી

sitaphal farming custard apple cultivation in Gujarat

ભારતમાં 30,000 એકરમાં સીતાફળની ખેતી થાય છે અને કુદરતી રીતે પણ તે જંગલવાડો વગેરેમાં જોવા મળે છે જેમાંથી 2.28 લાખ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 5.340 હેકટરમાં સીતાફળની ખેતી થાય છે જેમાંથી55,040 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મળે છે જે આખા ભારતમાં સૌથી વધુ છે. તેથી ગુજરાતમાં સીતાફળની આડપેદાશનો ઉપયોગ કરવાની ખુબ જ સારી એવી તકો રહેલી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ