ઈમોશનલ VIDEO / નેશનલ વૉર મેમોરિયલ પર ભાઈનું નામ જોઇને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી બહેન, વીડિયો જોઈને ભાવુક થઈ જશો

sister cried bitterly after seeing brother name at national war memorial

સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમારું દિલ તૂટી જશે અને તમે લાગણીશીલ થઇ જશો. આ વીડિયો જોઈને મોટાભાગના ઈન્ટરનેટ યુઝર્સ ખૂબ ભાવુક થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ