મનોરંજન / 'લેડી સિંઘમ'ના અવતારમાં દેખાશે દીપિકા પાદુકોણ, પહેલી વખત અજય દેવગણની સાથે શેર કરશે સ્ક્રીન

singham again deepika padukone will be seen in the avatar of lady singham

બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણના પ્રશંસકો માટે એક સારા સમાચાર સામે આવ્યાં છે. રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ સિંઘમ અગેનમાં દીપિકાની એન્ટ્રી થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ