દુઃખદ / ઓસ્કર વિજેતા સિંગર એઆર રહેમાનની માતાનું થયું નિધન, સિંગરે પોતે આપી જાણકારી

singer ar rahman mother kareema begum passes away

ઓસ્કર વિજેતા સિંગર અને કમ્પોઝર એઆર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થઈ ગયું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની માતાની એક તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા થોડાં સમયથી તેમની માતા બીમાર હતી, જેના કારણે તેમનું નિધન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ