ખુશખબર / ચાંદી ખરીદવાનું વિચારતા હોય તો આ ખાસ વાંચો, દિવાળી પહેલા કરેલા રોકાણથી થઇ શકે મોટો ફાયદો

silver rate dips today on 23 october this diwali buy silver

ચાંદીની કિંમતમાં પણ આજે તેજી જોવા મળી છે. ચાંદીની કિંમતમાં 43 રૂપિયાના વધારા સાથે ખુલ્યું અને કારોબારના અડધા કલાકમાં 50 રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો. છેલ્લા કેટલાક સમયથી છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવ પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં તેનો દર 77 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો. ઉચ્ચ સ્તરેથી હવે તે 15 હજાર રૂપિયામાં સસ્તું થઈ ગયું છે. તે હાલમાં 62-63 હજારના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ