વિજયનો શિરપાવ / સિલ્વર ગર્લ મીરાબાઈની રાજ્ય સરકારે કરી પોલીસમાં ઉચ્ચ હોદ્દા પર નિમણૂક, સાથે રૂ.1 કરોડ પણ આપશે

Silver Girl Mirabai appointed by the state government to a higher post in the police, along with Rs 1 crore

ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પુત્રી મીરાબાઈ ચાનૂને મણીપુર સરકારે મોટો શિરપાવ આપ્યો છે. મણીપુર સરકારે ચાનૂને સુપ્રી.ઓફ પોલીસના હોદ્દા પર નિયુક્તી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ