બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / sii president cyrus poonawalla said the third dose of covishield is necessary

કોરોના વાયરસ / કોવિશીલ્ડ વેક્સિન લીધી હોય તો ખાસ વાંચો: ત્રીજો ડોઝ પણ લેવો જરૂરી, સાયરસ પુનાવાલાનું નિવેદન

Bhushita

Last Updated: 08:35 AM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સાઈરસ પૂનાવાલાએ કહ્યું કે કોવિશિલ્ડના 2 ડોઝની વચ્ચે આદર્શ અંતર 2 મહિનાનું છે. આ સાથે બૂસ્ટર ડોઝ જરૂરી રહેશે.

  • કોવિશીલ્ડ વેક્સિન લીધી હોય તો ખાસ વાંચો
  • 2 ડોઝ લીધા બાદ ત્રીજો ડોઝ પણ લેવો જરૂરી
  • કંપનીના અધ્યક્ષ સાયરસ પુનાવાલાનું નિવેદન

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સાઈરસ પૂનાવાલાએ કહ્યું કે કોવિશિલ્ડના 2 ડોઝ લેતા સમયે બંને વચ્ચે આદર્શ અંતર હોવું જોઈએ. આ સાથે બંને ડોઝ લેનારાએ વેક્સિનનો ત્રીજો ડોઝ પણ લેવાનો રહેશે. કોવિશિલ્ડથી તૈયાર થતી એન્ટીબોડી થોડા સમયમાં ઓછી થાય છે. આ સાથે લેંસેટના  રિપોર્ટના આધારે પૂનાવાલાએ કહ્યું કે એ સાચું છે કે એન્ટીબોડી ઘટવા લાગે છે પણ મેમરી સેલ કાયમ રહે છે.  

6 મહિના બાદ બૂસ્ટર ડોઝ જરૂરી
તેઓએ કહ્યું કે 6 મહિના બાદ એન્ટીબોડી ઘટવા લાગે છે અને મેં ત્રીજો ડોઝ લીધો છે. 7-8 હજાર કર્મચારીઓને આ ડોઝ આપ્યો છે. જેઓએ બીજો ડોઝ લઈ લીધો છે તેઓએ ત્રીજો ડોઝ લેવો. 

2 ડોઝ વચ્ચે 2 મહિનાનું અંતર જરૂરી


આ સાથે તેઓએ કહ્યું કે કોવિશિલ્ડના 2 ડોઝ વચ્ચે 2 મહિનાનું અંતર જરૂરી છે. પૂનાવાલાએ કહ્યું કે વેક્સિનની અછત છે મમાટે મોદી સરકારે આ સમયને 3 મહિનાનો કર્યો છે પણ 2 મહિનાનું અંતર યોગ્ય માનવામાં આવે છે.  તેઓએ એમ પણ કહ્યું કે લોકડાઉન વાયરસથી લડવા માટે પ્રભાવી રીત નથી. તેઓએ કહ્યું કે વધારે લોકોમાં બેદરકારી અને ડોક્ટરની સંક્રમણની સૂચના આપવામાં મોડું થવાનું કારણ મોત માટે જવાબદાર બને છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ