સુંદર / આ અભિનેતાને મળી લિટલ કિયારા અડવાણી, ચાહકોએ કહ્યું, ઓહો ! કેટલી ક્યુટ છે

sidharth malhotra shares video with little kiara advani viral on social media

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેહશાહ થોડા સમય પહેલાં રીલીઝ થઈ છે. આ ફિલ્મ શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે, આ બાયોપિકમાં તેમની લવ સ્ટોરી અંગે જણાવવામાં આવ્યું છે. વિક્રમ અને ડિમ્પલની લવ સ્ટોરીએ સૌ કોઈનું દિલ જીતી લીધુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ