ચેતજો / સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આદુ પહોંચાડી શકે છે ગંભીર નુકસાન, જાણો કેટલી માત્રામાં સેવન કરવું

Side Effects of having more Ginger in daily diet

શિયાળો હોય કે ઉનાળો મોટાભાગના લોકો દરેક સિઝનમાં આદુવાળી ચા પીતા હોય છે. આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, એન્ટીબેક્ટેરિયલ ગુણ, મેગ્નેશિયમ અને અન્ય મિનરલ્સ હોય છે. જેથી તે ઘણી સમસ્યાઓ દૂર રાખે છે. પણ વારંવાર આદુની ચા પીવી અથવા આદુનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી તેના ફાયદા નહીં પણ નુકસાન થાય છે. તો ચાલો જાણી લો કેટલું આદુનું સેવન કરવું અને શું છે તેના નુકસાન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ