બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / side effects of eating almonds

આડઅસર / બદામ છે જોરદાર પણ શરીરમાં હોય આ સમસ્યા તો ભૂલથી પણ ન ખાતા, થશે મોટું નુકસાન

Premal

Last Updated: 12:12 PM, 20 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદામનું સેવન કરવુ આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલીક સમસ્યાઓમાં બદામનું સેવન કરવાથી તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. જો તમે આ સમસ્યાઓમાં બદામનુ સેવન કરો છો તેનાથી તમારા આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. જેનાથી તમારી સમસ્યા વધી શકે છે.

  • બદામનું સેવન આરોગ્ય માટે ગુણકારી
  • જો શરીરમાં આ સમસ્યા હોય તો બદામનું સેવન ના કરશો
  • નહીંતર બદામ ખાવાથી તમાારા આરોગ્ય પર થશે નકારાત્મક અસર

પાચન સાથે જોડાયેલી સમસ્યા

જો પાચનને લગતી સમસ્યા હોય તો બદામ ના ખાશો. જેમાં ફાઈબર પુષ્કળ માત્રામાં હોય છે, જે પાચન સાથે જોડાયેલી મુશ્કેલીઓને વધારી શકે છે. જેનાથી એસિડિટી અને કબજીયાતની સમસ્યા થઇ શકે છે. હાઈ ફાઇબરવાળા બદામનુ સેવન મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ અને જિન્કને શરીરમાં અવશોષિત થવાથી રોકે છે. જેનાથી તમને સંપૂર્ણ પોષણ મળતુ નથી. 

જો કિડનીમાં પથરી હોય તો 

જો કિડની અથવા ગૉલ બ્લેડરમાં સ્ટોનની સમસ્યા છે તો તેમાં પણ બદામનુ સેવન તમને નુકસાન પહોંચાડશે. પથરીની સમસ્યામાં બદામનુ સેવન ના કરશો. બદામ ખાવાથી મુશ્કેલી વધી શકે છે. 

હાઈ બ્લડ પ્રેશરમાં 

હાઈ બ્લડ પ્રેશરના દર્દી જે નિયમિત રીતે બ્લડ પ્રેશરની દવાઓ લઇ રહ્યાં છે. તેના માટે પણ બદામનુ સેવન નુકસાનકારક હોઇ શકે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં બદામનુ સેવન ના કરવુ જોઈએ. 

મેદસ્વિતાની સમસ્યા

બદામમાં કેલેરી અને ચરબીની માત્રા વધારે હોય છે. જેનાથી વજન વધી શકે છે. જો તમે વજન ઘટાડવાનુ વિચારી રહ્યાં છો તો બદામનું સેવન ના કરશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ