બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Shweta flaunt her curves in bold dress

Photoshoot / 40ની ઉંમરમાં યંગ એક્ટ્રેસને હંફાવે છે શ્વેતા : ચાહકો બોલ્યા, 'પ્રેરણા સામે બધા FAIL!'

Kinjari

Last Updated: 05:37 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્વેતા તિવારી પોતાના લેટેસ્ટ ફોટોશુટને લઇને ચર્ચામાં છે. એક્ટ્રેસ પોતાની તસવીરો ફ્રિકવન્ટલી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે પરંતુ આ તસવીરોના કારણે ઇન્ટરનેટનું તાપમાન ઉંચે ચડી ગયું છે.

  • શ્વેતા તિવારીએ કરાવ્યું બોલ્ડ ફોટોશુટ
  • યંગ એક્ટ્રેસ પણ શ્વેતા સામે પાણી ભરે છે
  • શ્વેતાએ ઇન્ટરનેટનું તાપમાન વધાર્યુ 

શ્વેતાનું ફોટોશુટ
શ્વેતા તિવારી હાલમાં પોતાના સિઝલિંગ ફોટોશુટના કારણે ચર્ચામાં છે. સિલ્વર સીક્વિન્ડ ગાઉનમાં શ્વેતા બેહદ ખુબસુરત લાગી રહી છે. 

 

 

ફ્લૉન્ટ કર્યા કર્વ્સ
પ્લિઝિંગ નેકલાઇન સાથે એક્ટ્રેસે પોતાના કર્વ્સ ફ્લોન્ટ કર્યા છે. કટઆઉટ ગાઉનમાં તે ખુબસુરત લાગી રહી છે. શ્વેતા તિવારી પ્લીટેડ સ્કર્ટ અને એમ્બેલિશ્ડ બ્લાઉઝમાં પોતાના ટોન્ડ એબ્ઝ ફ્લોન્ટ કરતી દેખાઇ રહી છે. 

 

 

લાલ રંગના કપડામાં ફોટોશુટ 
શ્વેતા તિવારી લાલ રંગના ડ્રેસમાં ડિવા જેવી લાગી રહી છે. શ્વેતા તિવારીએ રેડ જંપસુટમાં પોતાના કર્વ્સ ફ્લોન્ટ કર્યા હતા. તે સાથે તેણે બીજા આઉટફીટ્સમાં પણ પોતાની સુંદરતા બતાવી હતી. 

વેટ લોસની તસવીરો શેર કરી

40 વર્ષિય શ્વેતા તિવારીએ પોતાનાં ન્યૂટ્રીશનિસ્ટની મદદથી 10 કિલો વજન ઘટાડવાનાં સમયની વાત શેર કરી. તેણે તેનાં ઈન્સ્ટાગ્રામ પર વેટ લોસની તસવીરો શેર કરી હતી. શ્વેતાએ તેની તસવીરો ઈન્સ્ટા અને ઈન્સ્ટા સ્ટોરીઝ દ્વારા ફેન્સને જણાવ્યું હતું કે તે તેનાં ડેડિકેશન અને વિલ પાવરને લીધે આટલુ કરી શકી છે. 

 

 

નવો લૂક જોઈ ફેન્સ શોક થયા

જોકે તેની આ સફર સરળ નહોતી. પણ તેમાં તેની મદદ ડાયટીશિયન કિનિતાએ કરી હતી. શ્વેતાનાં નવા લુકને જોઈને ફેન્સ પણ શોક થઈ ગયા છે અને ખૂબ વખાણી રહ્યાં છે. શ્વેતાએ તેની વજન ઓછુ કરવાની જર્નીનું રુટીન ફેન્સ સાથે શેર કર્યું હતું અને તેણે જણાવ્યું કે, સવારથી લઈ સાંજ સુધી તે તેની ટ્રેનર સાથે કોઓર્ડિનેટ કરતી હતી અને પોતાની જરુરિયાતો અને પસંદ મુજબ ડાયેટ તૈયાર કરવા કહેતી હતી.

 

 

વેટ લોસનાં મિશન પર હતી

શ્વેતાએ જણાવ્યું કે, તેની ટ્રેનર અને ન્યૂટ્રીશનિસ્ટ માટે તે કોઈ ક્લાયંટ નહોતી પણ તે એક મિશન પર હતી. તમારા સૌની મદદથી મારા વજનથી જોડાયેલ મિશન પૂરુ થઈ શક્યું છે. ઉલ્લેખનીય છે કે, શ્વેતા 20માં આઈટીએ એવોર્ડનો ભાગ બની હતી જેમાં તે થાઈ હાઈ સ્લિટ વન શોલ્ડર ડ્રેસ પહેરીને સૌનું ધ્યાન ખેંચી રહી હતી. તે ઈવેન્ટમાં પોતાના લૂકને લીધે પણ શ્વેતા ચર્ચામાં રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ