બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / shukra gochar 2023 venus transit in gemini on 2nd may

ઉજળા સંજોગો / બીજી મે થી આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, પૈસા તો જોઈએ એટલા મળશે, જુઓ લિસ્ટ

Kishor

Last Updated: 04:25 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2જી મેં થી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જેને લઈને મિથુન, મેષ સહિતની અનેક રાશીના જાતકોની સમૃદ્ધિમાં વધારો થશે.

  • 2જી મેં થી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ
  • 30 મે સુધી મિથુન રાશિમાં જ રહેશે શુક્ર
  • મિથુન, મેષ સહિતની અનેક રાશીના જાતકોને થશે લાભ

આગામી 2જી મેં થી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને તે 30 મે સુધી મિથુન રાશિમાં જ રહેશે. ત્યારે શુક્રને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને શુક્રના આ ગોચરને પગલે મિથુન, મેષ સહિતની અનેક રાશીના જાતકોની સમૃદ્ધિમાં વધારો થશે. તો શુકના આ ગોચરને લઈને કઈ જાતિના લોકોને વિશેષ લાભ થશે આવો જાણીએ!

શુક્રનો મિથુન રાશિમાં પ્રવેશ, જાણો કઇ રાશિ પર શું અસર પડશે | shukr graha is  entering into gemini or mithun rashi know its effects on different zodiac  signs

મહિના દરમિયાન આવકના નવા સ્ત્રોતો પણ ઉભા થશે

શુક્રના મિથુન રાશિમાં પ્રવેશવાની સાથે જ મેષ રાશિના લોકોને વિશેષ લાભ થશે. આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકો પોતાના મિત્રો અને પરિવાર સાથે વધુ અને સારો સમય પસાર કરી શકશે અને મહિના દરમિયાન આવકના નવા સ્ત્રોતો પણ ઉભા થાય તેવું સંજોગો વર્તાઈ રહ્યા છે. આ ઉપરાંત વેપાર માટે પણ આ સમયગાળો ખૂબ અનુકૂળ રહે તેવું જણાઈ રહ્યું છે. તે જ રીતે મિથુન રાશિના જાતકોની પણ કાર્યશૈલીમાં સુધારો થશે અને પોતાનું વ્યક્તિત્વ આકર્ષિત બનશે સાથે સાથે સંતાનો તરફથી સારા સમાચાર મળશે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે.

કુંભ રાશિમાં શુક્ર અને શનિનો દુર્લભ સંયોગ, છ રાશિના જાતકોને મળશે  સુખ-સમૃદ્ધિ, અડચણો થશે દૂર | shukra gochar kumbh venus transit shukra shani  yog in aquarius these zodiac sign

તુલા રાશિના જાતકોને નાણાકીય લાભ મળશે

આ ઉપરાંત સિંહ રાશિના જાતકો માટે પણ શુક્રનું સંક્રમણ ફાયદાકારક નિવડશે. ઉચ્ચ અધિકારીઓને સહયોગ પ્રાપ્ત થશે અને કામની કદર થશે. તે જ રીતે વિદ્યાર્થીઓ માટે પણ આ સમમયગાળો શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને વિવાહિત જીવન સુખમય રહેશે. શુક્રના ગોચરને લઈને તુલા રાશિના જાતકોને નાણાકીય લાભ મળશે. તેઓને પિતૃક્ત સંપત્તિ મળવાની સાથે સાથે લાંબા સમયથી અટવાયેલા પૈસા ફરી આવી શકે છે અને સન્માન પણ વધશે. બીજી બાજુ મીન રાશિના જાતકોને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તેમજ વેપારી વર્ગના લોકો માટે આ સમયગાળો શ્રેષ્ઠ રહેશે અને માનસન્માન વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ