ક્રિકેટ / દે દનાદન સેન્ચુરી પર સેન્ચુરી... ટીમ ઈન્ડિયાને મળી ગયો નવો સચિન! ભારત માટે રન મશીન

shubman gill scores 4th century of odi career vs new zealand in indore

ધમાકેદાર અંદાજમાં ચાલી રહેલા શુભમન ગિલની બેટીંગ આક્રમક અંદાજમાં આવી રહી છે. ન્યુઝીલેન્ડ સામેની સીરીઝની પહેલી મેચમાં ડબલ સદી ફટકાર્યા બાદ છેલ્લી મેચમાં તેમણે સદી ફટકારી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ