મહારાષ્ટ્ર / સુશાંત કેસ મામલે ડ્રગ્સ કનેક્શનમાં રિયાના ભાઈ શૉવિક અને મિરાંડાની ધરપકડ

Showik Chakraborty, Samuel Miranda arrested by NCB

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં ડ્રગના કનેક્શન મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક અને સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ