VIDEO / કેટલા બેજવાબદાર હશે આ લોકો ? માતા પિતા આગળ બેઠા છે અને બાળકોને ડિક્કીમાં બેસાડ્યા, પોલીસે લીધા એક્શન

shocking video irresponsible parents 3 children sitting in open boot of a car video viral on social media

એક કાર રસ્તા પર જઈ રહી છે અને તેની અંદર માતા-પિતા બેઠા છે અને ખુલ્લી ડિક્કીમાં ત્રણ નાના નાના બાળકો બેઠા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ