આસ્થા / અભેટાપુરામાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટતા ભક્તોનું ઘોડાપૂર, રોજે 4 હજાર શ્રદ્ધાળુ આવતા નાસ્તા, પ્રસાદના સ્ટોલ પણ ઉભા થઈ ગયા 

Shivling found in Abhetapura, Anand district, Crowds flocked to see the devotees

આણંદ જિલ્લાના અભેટાપુરા ગામમાં પીપલી લાઈવ જેવા દ્રશ્યો સર્જાયા છે, લોકોની આંધળી દોટ કહો કે આસ્થા પણ અભેટાપુરા ગામ આજે ગલીએ ગલીએ શિવલિંગને કારણે ચર્ચાઈ રહ્યું છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ