પાપ છાપરે / શિવાંશ કેસ: સચિનની આ એક ભૂલના કારણે ફૂટ્યો ભાંડો, નહીં તો મહેંદીની હત્યા બની રહેત એક રાઝ!

Shivansh case: A scandal erupted due to this one mistake of Sachin, otherwise the murder of Mehndi would have been a secret!

શિવાંશને તરછોડનાર પિતા સચિન પર પ્રેમિકા મહેંદી ઉર્ફ હીનાની હત્યાનો પણ આરોપ. બાળકના પિતાને પકડવાના રૂપમાં પોલીસને મળી આવ્યો હત્યારો પ્રેમી સચિન દીક્ષિત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ