જમ્મૂ કાશ્મીર / શિવસેનાએ સામનામાં જમ્મૂ-કાશ્મીરને લઇને મોદી સરકાર પર સાધ્યું નિશાન, કર્યાં આ સવાલ

shiv sena samana editorial jammu kashmir jawan martyr modi government

શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કાશ્મીર મુદ્દે મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી. જો કે નૌશેરા એન્કાઉન્ટર સમયે મહારાષ્ટ્રનો એક જવાન શહીદ થયો હતો. જવાનની શહાદતને લઈને શિવસેનાએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા અને સરકારની કાશ્મીર નીતિને લઈને પણ પ્રશ્નો કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ