મહારાષ્ટ્ર / સ્થાપના દિને જ શિવસેનાનો હુંકાર, મહારાષ્ટ્રનાં CM પદને લઇ કર્યો મોટો ધડાકો

Shiv Sena saamna editorial on foundation day determinate to bring our CM in Maharashtra

લોકસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ હવે મહારાષ્ટ્રમાં પક્ષના સૌથી મોટા સહયોગી અને ભાગીદાર શિવસેનાએ મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મુખ્યપ્રધાન બનશે એવી વાત કહેવાનું શરૂ કરી દીધું છે. શિવસેનાએ પક્ષના મુખપત્ર સામનામાં લખ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં શિવસેનાના જ મુખ્યપ્રધાન બનશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ