મુંબઈ / નેપોટીઝમ પર 'ભાભીજી'નો ખુલાસો, કહ્યું 'હું પણ બની ચૂકી છુ ભોગ'

shilpa shinde's statement on nepotism

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં નેપોટીઝમનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સિતારાઓ ખુલીને સામે આવી રહ્યાં છે અને પોતાના અનુભવો કહી રહ્યાં છે. ત્યારે ભાભીજી ઘર પર હૈથી ધરે ધરે જાણીતી બનેલી શિલ્પા શિંદેએ પણ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે તે પણ નેપોટીઝમનો ભોગ બની છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ