બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shernath Bapu's Seva Yajna for seven decades in Bhavnath of Junagadh, arrangement of food and accommodation for millions of devotees

જય ગિરનારી / જૂનાગઢના ભવનાથમાં સાત દાયકાથી શેરનાથ બાપુનો સેવા યજ્ઞ, લાખો શ્રદ્ધાળુઓને ભોજન-નિવાસની વ્યવસ્થા

Mehul

Last Updated: 04:07 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના ભવનાથમાં શેરનાથ બાપુનો અનોખો સેવા યજ્ઞ લાંબા સમયથી ધૂણી ધખાવી રહ્યો છે. જ્યાં લાખો શ્રદ્ધાળુઓને ભોજન અને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.

  • જૂનાગઢના ભવનાથમાં સાત દાયકાની પરમ્પરા 
  • ભવનાથમાં શેરનાથ બાપુનો અનોખો સેવા યજ્ઞ
  • લાખો શ્રદ્ધાળુઓને ભોજન-નિવાસની વ્યવસ્થા

જૂનાગઢમાં  ભાવ -ભક્તિ-ભોજન અને ભજનનાં સંગમસમા મહાશિવરાત્રીનો મહાપર્વ 2 વર્ષ બાદ ઉજવાઈ રહ્યો છે. ભવનાથમાં છેલ્લા  70 વર્ષથી ચાલતી પરંપરા એટલે રોટલોને ઓટલો. શેરનાથ બાપુનો અનોખો સેવા યજ્ઞ લાંબા સમયથી ધૂણી ધખાવી રહ્યો છે. જ્યાં લાખો શ્રદ્ધાળુઓને ભોજન અને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.


 

25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી પરંપરાગત શિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.  મહાશિવરાત્રી પર્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચ્યા છે.  અહીં આવનાર ભક્તોને રહેવાની તથા જમવા સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે.  સેવાભાવિકો દ્વારા અન્નક્ષેત્ર શરુ કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો મનભરીને પ્રસાદીનો લાભ લઇ રહ્યા છે.શિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. સવારે ચા-નાસ્તો અને આખો દિવસ શુધ્ધ ઘીની મીઠાઇઓ, ફરસાણ, દાળ, ભાત, શાક, રોટલી, છાશ વગેરેનો  પ્રસાદ આપવામાં આવે છે. આમ જૂનાગઢમાં ભોજન અને ભક્તિ અને ભજનનો  ત્રિવેણી સંગમ જોવા મળે છે.

કોરોનાના કેસ ઓછા થતા જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમના દિવસે ભવનાથ મહાદેવનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસે જ મહાશિવરાત્રીના મેળાનો ભવ્યશુભારંભ કરવામાં આવ્યો હતો.ભવનાથ મંદિર ખાતે ધજાનું પૂજન અર્ચન તથા મહાદેવની પૂજા સાથે વિધિવત ભવનાથ મહાદેવ ને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેમજ ભવનાથ મંદિર સાથોસાથ તળેટી ખાતે આવેલ વિવિધ અખાડાઓમાં તથા ભારતી આશ્રમ, ઇન્દ્રભારતી બાપુ આશ્રમ, તથા વિવિધ મંદિરો પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી આ તકે જય ગિરનારી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ