બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / sheikh hasina interview bangladesh pm on rohingya migrants big burden

BIG NEWS / રોહિંગ્યા મુસલમાન અમારા માટે બહું મોટો બોઝ, તેને દૂર કરવા ભારત કરી શકે છે અમારી મદદ- બાંગ્લાદેશ PM શેખ હસીના

Pravin

Last Updated: 11:32 AM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી હસીના શેખે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, રોહિંગ્યા મુસ્લિમ બાંગ્લાદેશ માટે એક મોટો બોઝ છે.

  • બાંગ્લાદેશના પ્રધાનમંત્રી ચાર દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે
  • આ અગાઉ તેમણે એક ઈન્ટરવ્યૂ આપીને રોહિંગ્યા મુસલમાન પર વાત કરી હતી
  • રોહિંગ્યા મુસલમાન દેશ માટે એક બોઝ, તે દૂર કરવા માટે ભારત કરી શકે છે મદદ- હસીના

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી હસીના શેખે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, રોહિંગ્યા મુસ્લિમ બાંગ્લાદેશ માટે એક મોટો બોઝ છે. પોતાના ભારત પ્રવાસ પહેલા હસીનાએ કહ્યું કે, તેમને આશા છે કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોગી આ મામલામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. હકીકતમાં હસીના શેખે સોમવારથી 4 દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન કેટલીય જગ્યા પર અલગ અલગ કાર્યક્રમમાં તેઓ ભાગ લેવાના છે. હસીનાએ આ દરમિયાન ઠીક પહેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાના ભારત પ્રવાસના ઉદ્દેશ્યોને શેર કર્યા છે. 

હસીનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, રોહિંગ્યા મુસ્લિમોના મામલાનું નિવારણ માટે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર વાતચીત કરશે. તેમનું માનવું છે કે, લાખો રોહિંગ્યા મુસ્લિમ તેમના પ્રશાસન માટે મોટી સમસ્યા બની ગયા છે. તેમણે કહ્યું કે, આપ જાણો છે કે અમારા માટે તે એક મોટો બોઝ છે. ભારત એક મોટો દેશ છે અને તે તેમને સમાયોજિત કરી શકે છે. પણ અમારા દેશમાં લગભગ 11 લાખ રોહિંગ્યા મુસ્લિમાન છે. અમે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાડોશી દેશ સાથે વાત કરી રહ્યા છીએ, જેથી તેઓ કોઈ પગલા ઉઠાવે અને રોહિંગ્યાને તેમના દેશ પાછા મોકલી શકાય.

આખરે ક્યાં સુધી રોકાશે રોહિંગ્યા

હસીનાએ રોહિંગ્યા વિશે જણાવ્યું છે કે, માનવતાના નાતે તેઓ આશ્રય આપ્યો છે અને તેમની જરૂરિયાત પુરી કરી રહ્યા છે. પણ આખરે ક્યાં સુધી તેમને આવું કરવું પડશે. તેમણે કહ્યું કે, અમે માનવતાના આધાર પર તમામ રોહિંગ્યા મુસ્લિમોને કોવિડથી બચાવવા માટે કોવિડ વેક્સિન પણ લગાવી. અમે શેલ્ટર હોમ બનાવ્યા, પણ ક્યાં સુધી આ બધું ? તેમાંથી અમુક લોકો ડ્રગ્સ, હથિયાર અને મહિલાઓની તસ્કરીમાં પણ સામેલ છે. અને તે દિવસે ને દિવસે વધી જ રહ્યું છે. એટલા માટે તેઓ જલ્દીથી પોતાના ઘરે પાછા ફરે અમારા માટે  એજ સારુ રહેશે. આ મામલા પર અમે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે, ASEAN  અને UNO સહિતના અન્ય દેશો સાથે વાત પણ કરી છે. 

ભારત નિભાવે શકે છે મોટી ભૂમિકા

હસીનાએ કહ્યું કે રોહિંગ્યા મુસ્લિમ જ્યારે મુસિબતમાં હતા, તો અમે તે સમયે તેમની મદદ કરી, પણ હવે તેમને પોતાના દેશમાં પાછા ફરવું જોઈએ. તેમનું માનવું છે કે, મને લાગે છે કે, ભારત એક પાડોશી દેશ હોવાના નાતે આ મામલામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ