બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / shehnaaz gill reaction on siddharth shukla death news

બોલિવૂડ / અધૂરી રહી ગઈ Sid-Naazની જોડી : Siddharth Shuklaની મોતના સમાચાર સાંભળીને Shehnaazનાં થયા આવા હાલ

Arohi

Last Updated: 01:09 PM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિધન પહેલા શહનાઝ ગિલને સિદ્ધાર્થે કહી હતી આ વાત, જાણાને

  • સિદ્ધાર્થ શુક્લાનું નિધન 
  • 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી મોત
  • મોતની ખબરથી તૂટી શહનાઝ 

બિગબોસ 14ના વિનર અને અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે. તે 40 વર્ષના હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રાતે તે દવા લઈને સુઈ ગયા હતા ત્યાર બાદ તે સવારે ઉઠી ન શક્યા. તેમની ડેડ બોડી હાલ મુંબઈના કપૂર હોસ્પિટલમાં છે. હજુ સુધી બોડીનું પોસ્ટમોર્ટમ નથી થયું. 

શહનાઝ ગિલ સાથેની જોડી તૂટી
જણાવી દઈએ કે શહનાઝ ગિલની જોડીને બિગ બોસમાં ખૂબ પસંદ કરવામાં આવતી હતી. જ્યાર બાદ ફેન્સ બન્નેને સિડનાઝ કહીને બોલાવતા હતા. શો બાદ મોટાભાગે બન્ને સાથે જ જોવા મળતા હતા અને બન્નેને ઘણા મ્યુઝિક આલ્બમ્સમાં સાથે કામ કર્યું છે. ઓટીટી પ્લેટફોર્મ વૂટના બિગ બોસ ઓટીટી શરૂ થયા પહેલા સિડનાઝ પર એક સ્પેશિયલ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી જેમાં તેમનું નામ સિડનાઝ આપવામાં આવ્યું હતું. 

 

મોતની ખબરથી શહનાઝ શોકમાં  
અભિનેત્રી સના ખાને વાતચીતમાં જણાવ્યું કે તેને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સિદ્ધાર્થ હવે આ દુનિયામાં નથી. સના ખાન અભિનેત્રી શહનાઝ ગીલની સારી મિત્ર છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શહનાઝ ગિલની હાલ શું સ્થિતિ છે તો તેણે જણાવ્યું કે તે હાલ કંઈ બોલવાના હોંશમાં નથી. શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની મુલાકાત બિગબોસમાં થઈ હતી ત્યાર બાદથી બન્ને સાથે જ જોવા મળતા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ