વાયરલ / Video : શેહનાઝ ગિલે આ જાણિતા સિંગર સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

Shehnaaz Gill performed a romantic dance with this famous singer, the video caused a stir on the internet.

શેહનાઝ ગિલ પોતાની સ્ટાઇલ અને લુકને કારણે ઘણી ફેમસ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જાણિતા સિંગર ટોની કક્કર સાથે રોમેંટિક ડાન્સ કરતી જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ