ગેઝેટ / શશિ થરૂરે ગળામાં આ શું લટકાવી રાખ્યું છે, જાણીને ચોંકી જશો

shashi tharoor wearable air purifier rechargeable

કેરળથી કોંગ્રેસના સાંસદ શશિ થરુરને આપ છેલ્લા કેટલાક સમયથી ગળામાં એક પ્રકારના ગેઝેટને લટકાવીને જોયા હશે. આપને લાગશે કે તે મોબાઇલ હશે. જોકે હવે મોબાઇલને ગળામાં લટકાવીને ફરવાનો સમય સમાપ્ત થઇ ચૂક્યો છે. એવામાં આપને જાણવાની ઇચ્છા થતી હશે કે આખરે તેઓએ ગળામાં એવું તો શું લટકાવી રાખ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ